• Gujarati News
  • ચિલોડા માર્ગ પર ત્રિપલ અકસ્માત

ચિલોડા માર્ગ પર ત્રિપલ અકસ્માત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | ગાંધીનગરથી ચિલોડા જતા માર્ગ પર સીઆરપીએફ કેમ્પસ પાસે શનિવારે બપોરનાં સુમારે આર્મી ટ્રેક, મુસાફર રીક્ષા તથા ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષા ટ્રેકની આગળ ફસાઇ જતા રીક્ષા ચાલક તથા રીક્ષામાં સવાર મહિલાને ઇજાઓ પહોચી હતી. જેનાં પગલે બંને ઇજાગ્રસ્તોને સ્થળ પર હાજર લોકોએ સારવાર માટે ગાંધીનગર સિવિલમાં ખસેડ્યા હતા.