• Gujarati News
  • ‘હેમુ વરણી સાંજ’ સંગીત સંધ્યા

‘હેમુ વરણી સાંજ’ સંગીત સંધ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | સૌરાષ્ટ્રનાં ખ્યાતનામ લોક સાહિત્ય કલાકાર તથા ચારણી સાહિત્ય કલાકાર સ્વ. હેમુ ગઢવીની યાદમાં સૌરાષ્ટ્ર કચ્છ સેવા સમાજ તથા યુવા અને સાંસ્કૃતિ વિભાગ દ્વારા શનિવારે સાંજે હોટેલ પથિકાશ્રમ ખાતે ‘હેમુ વરણી સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમ માણવા મોટી સંખ્યામાં કલારસીકો ઉમટી પડ્યા હતા.