• Gujarati News
  • વણકર સમાજ દ્વારા જીવનસાથી પસંદગી મેળાનું આયોજન

વણકર સમાજ દ્વારા જીવનસાથી પસંદગી મેળાનું આયોજન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર |અમદાવાદ વણકર સેવા સમાજ દ્રારા આગામી દિવસોમાં ગુજરાતનાં ગોળ-પરગણાનાં યુવક યુવતીઓ માટે છઠ્ઠા જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં જોડાવા ઇચ્છુક ગાંધીનગરનાં યુવક યુવતીઓ સેકટર 7બીમાં પ્લોટ નં 540-2ખાતે રહેતા ડી એમ પરમાનો સંપર્ક કરી શકશે.