• Gujarati News
  • કોંગ્રેસ દ્વારા ફળોનું વિતરણ

કોંગ્રેસ દ્વારા ફળોનું વિતરણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસ દ્વારા ફળોનું વિતરણ

અમદાવાદ|દેશનાં પ્રથમ વડાપ્રધાન જવાહર લાલ નેહરૂની 125મી જન્મ જયંતી નિમીતે ગાંધીનગર શહેર જિલ્લા કોગ્રેસ સમિતી દ્વારા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓમાં ફળોનું વિતરણ કરવામાં આવ્યુ હતું. જેમાં સમિતીનાં પ્રમુખ મુકેશભાઇ પટેલ, પ્રદેશ મંત્રી ડૉ હિમાંશુ પટેલ, પક્ષનાં નેતા ચિમનભાઇ વિંઝુડા, તેજાભાઇ દેસાઇ સહિતનાં હોદેદારો હાજર રહ્યા હતા.