• Gujarati News
  • ‘ગૂમ થતા બાળકો આપણું ઉતરદાયીત્વ’ વિષય પર સેમીનાર

‘ગૂમ થતા બાળકો-આપણું ઉતરદાયીત્વ’ વિષય પર સેમીનાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘ગૂમ થતા બાળકો-આપણું ઉતરદાયીત્વ’ વિષય પર સેમીનાર

ગાંધીનગર|ગાંધીનગરજિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા બાળ દિન અંતર્ગત ‘ગુમ થતા બાળકો અને આપણું ઉતરદાયીત્વ’ વિષય પર જાગૃતિ સેમીનાર યોજાયો હતો .આ કાર્યક્રમમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી સંજય પટેલ, પોટેક્શન ઓફિસર બીનીતાબેન પ્રજાપતિ સહિતનાં અધિકારીઓ તથા સ્થાનિક આગેવાનોએ માર્ગદર્શક સમજણ આપી હતી.