• Gujarati News
  • ગાંધીનગર| સોમવારેગાંધીનગર ઉતરનાં ધારાસભ્ય અશોકભાઇ પટેલને પણ રખડતા પશુનો કડવો

ગાંધીનગર| સોમવારેગાંધીનગર ઉતરનાં ધારાસભ્ય અશોકભાઇ પટેલને પણ રખડતા પશુનો કડવો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર| સોમવારેગાંધીનગર ઉતરનાં ધારાસભ્ય અશોકભાઇ પટેલને પણ રખડતા પશુનો કડવો અનુંભવ થયો હતો. અશોકભાઇની ઘ-0 પાસેથી પસાર થઇ રહી હતી ત્યારે અચાનક કાર આડે ગાય ઉતરતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર બોનેટ તથા કાચને નુકશાન થયુ હતુ. સદભાગ્યે કારમાં સવાર ધારાસભ્યને ગંભીર ઇજા થઇ નહોતી.

ધારાસભ્યની કારને અકસ્માત