• Gujarati News
  • સમદર્શન દ્વારા આજથી જ્ઞાનયજ્ઞ

સમદર્શન દ્વારા આજથી જ્ઞાનયજ્ઞ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમદર્શન દ્વારા આજથી જ્ઞાનયજ્ઞ

ગાંધીનગર|સેક્ટર-21માંઆવેલા સમદર્શન દ્વારા સંસ્થાની સ્થાપનાને 10 વર્ષ પુરા થતા હોઇ દશાબ્દી મહોત્સવ ઉજવવામાં આવનાર છે. તે માટે આવતી કાલ 18થી 25 નવેમ્બર દરમિયાન જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયુ છે. સેક્ટર-23માં આવેલા ખીમજી વિશ્રામ હોલ, કડી કેમ્બસમાં સાંજે 6.30થી 8 સુધી ગુરૂમા સમાનંદજી વ્યાસપીઠ ઉપરથી જ્ઞાનની સરવાણી લહેરાવશે.