• Gujarati News
  • આજે કોલવડા કેળવણી મંડળનો સન્માન સમારોહ

આજે કોલવડા કેળવણી મંડળનો સન્માન સમારોહ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજે કોલવડા કેળવણી મંડળનો સન્માન સમારોહ

ગાંધીનગર|કોલવડાકેળવણી મંડળ સંચાલિત કે.કે પટેલ વિદ્યાલયમાં ફરજ બજાવતાં શિક્ષક ચીનુભાઇ પટેલ વય નિવૃત્ત થતાં હોઇ 19મીને બુધવારે સવારે 8.30 વાગ્યે તેમનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો છે. જેમાં ધારાસભ્ય અશોકભાઇ પટેલ અને ગામ તથા તાલુકાના આગેવાનો સોનલબા વાઘેલા, પોપટભાઇ પટેલ, નારણભાઇ પટેલ, શાસ્ત્રી સ્વામી હરિપ્રિયદાસ અને ઝિક્ષણાધિકારી એસ.એમ બારડ હાજર રહેશે.