• Gujarati News
  • લાઇબ્રેરી ખાતે પુસ્તક પ્રદર્શન

લાઇબ્રેરી ખાતે પુસ્તક પ્રદર્શન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાઇબ્રેરી ખાતે પુસ્તક પ્રદર્શન

ગાંધીનગર|શહેરનાં સેકટર 17માં આવેલી મધ્યસ્થ લાઇબ્રેરી ખાતે તા 18થી 20મી નવેમ્બર દરમિયાન સવારે 11થી સાંજનાં 6 વાગ્યા દરમિયાન સ્પર્ધાત્મક સાહિત્યનાં પુસ્તકોનું પ્રદર્શન યોજવામાં આવ્યુ છે. જિલ્લાની જાહેર જનતાને પ્રદર્શનનો લાભ લેવા ગ્રંથપાલ વર્ષાબેન મહેતા દ્વારા અપીલ કરવામાં આવી છે.