તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રૂપાલમાં વિરમજીનાં અડ્ડા પર દરોડો, 9 જુગારીઓ પકડાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રૂપાલ ગામે જોગણીમાતાનાં વાસમાં રહેતા વિરમજી ઠાકોર ઘરમાં જુગાર રમાડાતો હોવાની પીએસઆઇ ચૌધરીને મળતા દરોડો પાડતા નવલજી ઠાકોર, બળવંતજી ચાવડા, વિનુજી ઠાકોર, ટીનાજી ઠાકોર, દશરથજી ઠાકોર, રાકેશ શાહ, રમેશ ઠાકોર, ડાહ્યાજી વણઝારા તથા અમરતજી ઠાકોર જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રૂ.10720, દાવ પરથી રૂ.6 હજાર, રૂ.11 હજારની કિંમતનાં 7 મોબાઇલ મળીને કુલ રૂ.27720નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જયારે મકાન માલીક વિરમજી ઠાકોર મળ્યો નહોતો.

અન્ય સમાચારો પણ છે...