દહેગામના હાલીસા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

ચોથા તબક્કાના સેવાસેતુનો કાર્યક્રમ હાલીસા ગામે યોજવામાં આવ્યો હતો.જેમાં ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, મામલતદાર એચ...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:45 AM
Dahegam - દહેગામના હાલીસા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
ચોથા તબક્કાના સેવાસેતુનો કાર્યક્રમ હાલીસા ગામે યોજવામાં આવ્યો હતો.જેમાં ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, મામલતદાર એચ એલ રાઠોડ, તાલુકા વિકાસ અધિકારી પી એસ મેવાડા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હાલીસા ઉપરાંત વાસણા ચૌધરી, ઓત્તમપુરા, સાણોદા, ચેખલાપગી, નાંદોલના લાભાર્થીની આવકના દાખલા, રેશનકાર્ડ, જાતિના દાખલા, ઉંમરના દાખલા, મા અમૃતમ કાર્ડ, આધાર કાર્ડ જેવા સરકારી પ્રમાણપત્રો, કાર્ડ ઇસ્યુ થયા હતા.

X
Dahegam - દહેગામના હાલીસા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App