તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોલ્ડ સ્ટોરેજમાંથી પાઇપ તેમજ વાયરની ચોરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડજોદરામાં હીમગીરી કોલ્ડ સ્ટોરેજ બનાવવાનું કામ ચાલી રહ્યુ છે. જયાં મેનેજર હરિભાઇ પટેલ ઓટલા પર સૂતા હતા. તે સમયે કોલ્ડસ્ટોરેજની બાજુમાં રહેતા તખતસિંહે હરિભાઇને જગાડયા હતા અને ચોર આવ્યા હોય તેમ કહેતા તપાસ કરતા કાંઇ જણાયુ ન હતુ. પરંતુ સવારે તપાસ કરતાં કોલ્ડ સ્ટોરેજ બિલ્ડીંગમાં રખાયેલ 27 પાઇપોમાંથી રૂા.40 હજારની 20 નંગ પાઇપો તેમજ રૂા.35 હજારના 10 બંડલ વાયરની ચોરી થઇ હોવાનું જણાયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...