તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્ટ્રીટલાઇટ ચાલુ કરવા મુદ્દે મહિલાને ધમકી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાંદોલ રહેતાં બાદરજી ઠાકોર તથા તેમના પુત્ર દર્શન ઠાકોર અને દીપાજી ઠાકોર ત્રણે નયનાબેનના ઘરે જઈે કહ્યુ હતુ કે તમારા દિકરા મેહુલે સ્ટ્રીટલાઇટ કેમ ચાલુ કરી છે?જેથી નયનાબેને સ્ટ્રીટલાઇટ તેમના દિકરાએ ચાલુ ન કરી હોવાનું કહ્યુ હતું. ત્યારે બાદરજી તથા તેમના પુત્રો ગાળો બોલી તમારા દિકરાને સમજાવી દેજો નહીતર મારી નાંખીશુ તેવી ધમકી આપી હોવાની ફરિયાદ નયનાબેને પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...