તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિષ્ઠુર માતાએ કપડામાં લપેટી નવજાત બાળકી, ઝાંડી ઝાંખરામાં નાખી દીધી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લીમખેડા: લીમખેડાનાં વાંકડી ગામે દુકાન ચલાવતાં વેપારી દ્વિજેન ગોપાળભાઇ શાહ ઢળતી બપોરે દુકાનમાં બેઠા હતા. ઝાડી ઝાંખરામાંથી કોઇ નવજાત બાળકીનો રડવાનો અવાજ સંભળાતાં તેઓ તાત્કાલીક દોડી ગયા હતા. જ્યાં કોઇ અજાણી નિષ્ઠુર માતા એક કપડામાં નવજાત બાળકીને લપેટી ઝાંડી ઝાંખરામાં ત્યજી દઇ નાસી ગઇ હોવાનું જણાઇ આવ્યું હતું. જેથી દ્વિજેશ શાહે પોતાના મિત્રમંડળના દિનેશભાઇ શાહ તથા અનિલભાઇ શાહને જાણ કરી હતી. ત્રણેય સેવાભાવી યુવાનોએ તાત્કાલિક નવજાત બાળકીને લીમખેડાની નીલ ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો