તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પંચ.-મહિ. અને દાહોદ જિલ્લાના શ્રીજીની નયનરમ્ય ઝાંખી, ભક્તોમાં અનેરો ઉત્સાહ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોધરા: ગોધરા શહેરના વિવિધ વિસ્તારમાં આયોજકો દ્વારા વિવિધ થીમ દ્વારા ગણપતિના દર્શન કરાવવામાં આવી રહ્યા છે. આમ ભક્તો દર્શનની સાથે દેશભક્તિ, ધાર્મિકતા પીરસવામાં આવતી હોવાથી શહેરમાંથી મોટીસખ્યામાં ભકતો દર્શન કરવા ઉમટી પડે છે.અન્ય ઉત્સવોની સરખામણીમાં અલગ રીતે ઉભરી આવતાં ગોધરાના ગણેશોત્સવના તહેવારને ઉજવવા શ્રદ્ધાળુ વર્ગ થનગનાટ અનુભવી રહ્યો છે. માત્ર ગોધરા શહેરની અંદર ગણેશજીની નાની મોટી 600 ઉપરાંત પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યુ છે.
આગળ જુઓ વધુ તસવીર...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો