દાહોદ: ગામડે-ગામડે વિધિવત રીતે હોળીનો દાંડો રોપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ: દાહોદ જિલ્લામાં મોટી માત્રામાં આદિવાસી સમાજ વસવાટ કરે છે. આ સમાજનો સૌથી મોટો તહેવાર હોળી મનાય છે. આખા વર્ષ દરમિયાન વિવિધ શહેરોમાં મજૂરી અર્થે ગયેલા લોકો અચૂક આ તહેવાર મનાવવા વતન પરત ફરે જ છે. શુક્રવારે પૂનમના રોજ દાહોદ શહેર સહિત જિલ્લાના ગામડે-ગામડે હોળીનો દાંડો વિધિ વિધાન સાથે રોપવામાં આવ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...