દાહોદ: નાના ભૂલકાઓએ બે Km લાંબો છાણાનો હાર બનાવ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ: દાહોદ શહેરના ભીલવાડા તળાવ ફળિયાના નાના ભુલકાઓ છેલ્લા ત્રણેક માસથી હોળીને ચઢાવવા માટે છાણાનો હાર બનાવવાની મહેનત કરી રહ્યા હતાં. આ છાણાઓને ભેગા કરીને તેનો હાર બનાવવામાં આવતાં તેની લંબાઇ આશરે બે કિમી જેટલી થઇ હતી. હોળીને ચઢાવવા માટે ખભે મુકીને છાણાનો હાર લઇ જતાં ભુલકાં  આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં. ભીલવાડા, દર્પણ સિનેમા રોડ તેમજ શિતળા માતાના મંદીર પાસે થતી હોળી ઉપર ચઢાવવામાં આવ્યા હતાં.
 
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...