તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાહોદની છ બેઠકના ઉમેદવારો છે કરોડપતિ પણ 4તો ઇન્કમટેક્સ ભરતા નથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દાહોદ: દાહોદ જિલ્લાની છ વિધાન સભાની ચુંટણી માટે ભાજપ અને કોંગ્રેસ તરફે વિવિધ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ઇલેક્શન કમીશનના નિયમ મુજબ દરેક ઉમેદવારે પોતાની આવક અને સંપતિની વિગતોની એફીડેવીટ રજૂ કરી છે. ત્યારે દાહોદ જિલ્લામાં ઉમેદવારી નોંધાવનારા બે ભાજપ અને બે કોંગ્રેસના મળીને કુલ ચાર ઉમેદવારો ઇન્કમટેક્સ રિર્ટન જ ભરતાં નહોવાનું જોવા મળ્યું છે.

 

સૌથી વધુ મિલ્કત ધરાવતાં હોય તેવા ઝાલોદ કોંગ્રેસના ઉમેદવાર ભાવેશભાઇ કટારા છે ત્યારે સૌથી ઓછી આવક હોય તેવા લીમખેડાના કોંગ્રેસના ઉમેદવાર મહેશભાઇ તડવી હોવાનું એફીડેવીટમાં જોવા મળ્યું હતું. કોંગ્રેસ અને ભાજપમાંથી ફોર્મ ભરનારા 12 ઉમેદવાર અને તેમના પત્ની પાસે કુલ 31 કિલો 250 ગ્રામ ચાંદી હોવાનું જોવા મળ્યું છે.

 

દરેક બેઠકના ઉમેદવારોની માહિતી જાણવા આગળ ક્લિક કરો...

અન્ય સમાચારો પણ છે...