તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદની સરકારી પોલિટેક્નિકમાં મહિલા દિવસ ઉજવાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

દાહોદ, સરકારી પોલિટેક્નિક કોલેજ ખાતે તા.12-3-’20 ના રોજ આં.રા.મહિલા દિવસની ઉજવણી થઇ હતી. લીમખેડાના ડી.વાય.એસ.પી. કાનનબેન દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં દાહોદ પી.એસ.આઈ.કે.આર.વ્યાસ અને સરકારી ઇજનેરી કોલેજના આચાર્ય પી.કે.બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થામાં અભ્યાસ કરતી 150 જેટલી વિદ્યાર્થીનીઓની ઉપસ્થિતિમાં સંસ્થાના આચાર્ય એમ.એન.ચારેલ દ્વારા શાબ્દિક આવકાર બાદ અતિથિઓ દ્વારા મહિલા દિવસને લગતા પ્રેરક વક્તવ્યો થયા હતા.સંસ્થાની મહિલા સમિતિના વડા એફ.જી.પટેલ દ્વારા આભારવિધિ સંપન્ન થઇ હતી.સમગ્ર કાર્યકરનું સંચાલન સિદ્ધિ શેઠ દ્વારા થયું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો