તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાહક છેતરાય તો ક્યાં ફરિયાદ કરવી તેની સમજ અપાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ શહેરના શાકભાજી તથા ફળફળાદી બજાર આગળ ભરાતા સ્વયંભુ હાટ બજારમાં મોટા સમુહમાં આવેલ ખેડૂત ભાઇઓને ગ્રાહક સુરક્ષા મંડળ દાહોદના કાર્યાલય મંત્રી લક્ષ્મણભાઇ ભાટીઆએ ગ્રાહકોની થતી છેતરામણી તેમજ ગ્રાહક જાગૃતિ અને ગ્રાહક ચેતરાય તો ક્યાં ફરિયાદ કરવા જવુ તે અંગેની સમજ આપવામાં આવી હતી. તેમજ ગ્રાહક જાગૃતિ અંગેની પત્રિકાઓ પણ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો