તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા-કોટા પાર્સલ 20 માર્ચથી દાહોદ 20 મિનિટ વહેલી આવશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વડોદરાથી કોટા(રાજસ્થાન) સુધી જતી વડોદરા-કોટા પાર્સલ ટ્રેનના સમયમાં રેલવે વિભાગ ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો છે. કાનસુધીથી માંડીને રતલામ પહેલાં આવતાં મોરવની સ્ટેશન સુધી આ ટ્રેન નિયત સમય કરતાં 20 મીનીટ વહેલી આવશે. આ સમય પરિવર્તન 20 માર્ચથી લાગુ કરવામાં આવશે.

દાહોદ રેલવે સ્ટેશન ટ્રેન બપોરના 12.25 વાગ્યે આવતી હતી પણ 20 માર્ચથી નવા સમય 11.05 વાગ્યે દાહોદ રેલવે સ્ટેશને આવશે. આ પ્રકારે બોરડીમાં 11.26, અનાસમાં 11.34, મેઘનગરમાં 11.46, થાંદલારોડમાં 11.57, બજરંગગઢમાં 12.07,પંચપીપલિયામાં12.16, અમરગઢમાં 12.28, બામનિયામાં 12.34, ભેરૂગઢમાં 12.45, રાવટીમાં 12.57, બિલડીમાં 1.06 અને મોરવનીમાં 1.16 વાગ્યે પહોંચશે. આ પાર્સલ ટ્રેન બપોરના 2.10 વાગ્યે રતલામ પહોંચશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો