તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુંવારી માતા બનેલી કિશોરી પ્રેમીની જેલમાંથી છુટવાની રાહ જુએ છે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દાહોદ શહેરથી પાંચ કિમી દૂર આવેલા એક ગામમાં એક જ ફળિયામાં રહેતાં કુટુંબી યુવાન અને કિશોરી વચ્ચે પાંગરેલા પ્રેમ બાદ બંનેએ હદ વટાવી હતી. માત્ર 16 વર્ષિય કિશોરીને ગર્ભ રહી ગયો હતો. દાહોદ જિલ્લાની પ્રથા પ્રમાણે છોકરો અને છોકરી એક જ કુટુંબના હોય તો તેમના લગ્ન થવા દેવાતાં નથી. આ બાબત યુવાન સારી રીતે સમજતો હોવા છતાં કિશોરીને લગ્ન કરવાના વાયદા કર્યા હતાં. સમય જતાં કિશોરીને સારા દિવસો જતાં હોવાની જાણ થતાં તેના પરિવારના પગ તળેથી જમીન ખસી ગઇ હતી. વાતને દાબી દેવા માટે માતા કિશોરીનું ગર્ભપાત કરાવવા માટે

...અનુ. પાન. નં. 2

કાયદાકિય અજ્ઞાનતાથી સમસ્યા સર્જાય છે
દાહોદ જિલ્લામાં કાચીવયે પ્રેમમાં પડીને સંસાર માંડવા માટે છોકરા-છોકરી ભાગી જતાં હોય છે. પરગામોમાં જઇને કોઇ સાઇડે મજુરી કામમાં જોતરાઇ જાય છે. છોકરા કે છોકરીની ઉમર નાની હોવાથી લગ્ન શક્ય હોતાં નથી. તેઓ ‘લીવ ઇન રીલેશનશીપ’માં સાથે રહેતાં કિશોરીઓ માતા બની જાય છે. ફરિયાદો નોંધાતાં યુવાનોને જેલમાં જવું પડે છે જ્યારે આવા જ કેટલાંક કિસ્સામાં બંનેના પરિવારો નહીં સ્વિકારતાં કિશોરીઓને ચીલ્ડ્રનહોમ કે નારીગૃહમાં મોકલવાનો વારો પણ આવે છે. કાયદાની અજ્ઞાનતાને સરળ જીવન ગુંચવાડા ભર્યું બની જાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો