તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બે ટ્રેક્ટરમાંથી ચોરાયેલી બેટરીઓ સાથે બે ઝડપાયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષક હિતેશ જોયસરે જિલ્લામાં બનતા મિલકત સંબંધીત ગુનાઓ શોધી કાઢવા માટે અસરકારક પ્રયાસો કરવા સુચના આપી હતી.

પ્રાપ્ત માિહતી અનુસાર, હિમાલા ગામેથી બે ટ્રેક્ટરોમાંથી બે બેટરીઓ કિ.રૂ.8,000ની મત્તાની ચોરી ની ફરિયાદ નોંધાઇ હતી. પીએસઆઇ એસ.બી ઝાલા સહિતના સ્ટાફે ઘનિષ્ઠ તપાસ હાથ ધરી નવાગામ રાછરડા વિસ્તારમાં વ્યુહાત્મક રીતે વાહન ચેકીંગ ગોઠવી હતી.રાહુલભાઇ રમેશભાઇ પરમાર ઉ.વ.18 તથા કમલેશભાઇ ઉર્ફે કાળુ રતનભાઇ પરમાર ઉ.વ.19 બંને રહે. દાહોદ છાપરી ગુલમોર હોટલ પાછળને એક મો.સા. નં. એમ.પી.45-એમજી-6805ઉપર જતાં બંનેને ચેક કર્યા હતાં. આ યુવકો પાસેથી ચોરીની બેટરીઓ મળી આવી હતી.

બંને યુવાનોની અન્ય કોઇ ગુનાઓમાં સંડોવણી છે કે કેમ તે સંબંધે તેઓની ઘનિષ્ઠ પુછપરછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો