તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુવાનને માર મારી જાનથી મારવાની ધમકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ.બોરવાણીના લાલસીંગ સંગાડા, હસુભાઈ સંગાડા, દિલીપભાઈ સંગાડા તથા આંબાના તાનુભાઈ બારીયા નામના ચાર જણાએ પંકજકુમાર બારીયા તથા ઉર્વેશકુમારને બેફામ ગાળો બોલીને તમે રૂપિયાવાળા થઇ ગયા છો, હવે તમને અમારા ગામમાંથી નીકળવા નહીં દઈએ તેમ કહી લાલસીંગ સંગાડાએ લાકડી વડે ઉર્વેશકુમારને કાન, કમર તથા બરડાના ભાગે ઈજાઓ પહોંચાડી હતી અને બાકીનાઓએ ભેગા મળી માર મારી જાનથી મારવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...