તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ તાલુકામાં બે આંગણવાડી કેન્દ્રોમાં ચાલતાં કૌભાંડનો પર્દાફાશ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દાહોદ તાલુકાના ઘટક-૩ હસ્તક્ના વડલી ફળીયા આંગણવાડી કેન્દ્રના (તણછીયા)ની DDO આર.કે પટેલની સુચનાથી જિલ્લા 25મીએ પ્રોગ્રામ ઓફીસરે મુલાકાત લીધી હતી. ટીટુભાઇ ડામોરના ખાનગી મકાનમાં ચાલતાં કેન્દ્રમાં તમામ રેકર્ડ આંગણવાડી કાર્યકર જેઓ નવાગામ થી ફરજ બજાવવા આવતા તેઓની ઘરે રાખતા હોય સ્થળ પર ફકત ખાદ્ય સામગ્રી જોવા મળી હતી. જેમા ઘઉના ૭ કટ્ટા (૫૦ કિગ્રા)ના ,ચોખાના ૨ કટ્ટા (૫૦ કિગ્રા), તેલ ૩ કારટુન કપાસીયા તેલ તથા ૧૫ કિગ્રા ૧ ડબ્બો, મીઠાના ૧૦ બેગ, બાલ શક્તિ ૪ બેગ, માત્તૃ શકિત ૧ બેગ, પૂર્ણા શક્તિ ૪ બેગનો જથ્થો જોવા મળ્યો હતો. બીજા દિવસે મંગળવારે જિલ્લા પ્રોગ્રામ ઓફિસરને જિલ્લા વિકાસ અધિકારી પટેલે ધાનપુર જતા રસ્તામાથી જ પરત બોલાવી ફરી આ આંગણવાડી કેન્દ્ર્ની ચકાસણી કરવા સુચના આપી હતી. તેઓની સાથે નાયબ જિલ્લા વિકાસ અધિકારી મહેસુલને પણ મોકલ્યા હતા. સ્થળ ઉપર સોમવારના જથ્થા ઉપરાત ઘઉંના ૫ કટ્ટા (૫૦ કિગ્રા)ના, ચોખાના ૩ કટ્ટા (૫૦ કિગ્રા), તેલ ૧ કારટુન કપાસીયા તેલ નો વધારો થયેલ જોવા મળેલ હતો.કાર્યકર મતી સવિતાબેન સેનાભાઇ પરમાર ધ્વારા કેટ્લો જથ્થો સરકારમાંથી મળ્યો હતો. તેના બીલોની માગણી કરતા તેઓ એ રજુ કરેલ બીલ નં. ૧૫ થી તા ૧૬/૦૨/૨૦૧૯ ના રોજ ફાળવેલ

...અનુ. પાન. નં. 2

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો