તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોડેલીમાં ચોરી કરી ફરાર ધાનપુરનો યુવક ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ. આર.આર.સેલ. પંચમહાલ રેન્જ ગોધરા તથા પોસઇ આઇ.એ.સીસોદીયા, સ્ટાફે નાસતા ફરતા સ્કોડ ગોધરા રેન્જની સાથે નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડવાની ઝુંબેશ આદરી હતી.તેમાં શુક્રવારે છોટાઉદેપુર જીલ્લાના બોડેલી પોલીસ મથકના ચોરીના ગુનામાં 9 વર્ષથી નાસતો ફરતો ગોહેલવાઘાનો મથુરભાઇ મોહનીયા તેના ઘરે હોવાની બાતમી મળતાં પોલીસે તેના ઘરે તપાસ કરતાં મથુર ઘરમાં છુપાયેલો મળી આવ્યો હતો. તેની ઘરપકડ કરી કાર્યવાહી કરી બોડેલી પોલીસ સ્ટેશને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...