તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બે ભાઇના ઝઘડામાં ફૂવાનું લાકડી મારી માથંુ ફોડ્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડુંગરપુરના અજય મિનામા તથા અદિયા મિનામા બન્ને ઝઘડતા હતા. તે દરમિયાન ફુવા વચ્ચે છોડાવવા પડતાં અજયે જણાવેલ કે બે ભાઇના ઝઘડામાં તુ કેમ વચ્ચે પડે છે કહી તેના હાથમાની લાકડી ફુવા નુરજીભાઇને માથાના પાછળના ભાગે મારી દેતાં કાનમાંથી તથા નાકમાથી અને મોઢામાંથી લોહી નીકળતા બેભાન થઇ નીચે પડી ગયા હતા. ઇજાગ્રસ્તને તાત્કાલિક દાહોદ સરકારી દવાખાને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા અને જ્યાંથી વધુ સારવાર માટે રીફર કરતા વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. આ બાબતે મુકેશભાઇ નુરજીભાઇ બીલવાળે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા સયાજીમાં સારવાર હેઠળ ખસેડાયા

ઝઘડામાં વચ્ચે પડે છે કહી લાકડી મારી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો