તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધો. 12માં 214 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દાહોદ. ધો.10ની ગુજરાતી વિષયની પરીક્ષામાં દાહોદ ઝોનમાં કુલ 682 વિદ્યાર્થી પૈકી 7 ગેરહાજર રહ્યા હતાં. 675 વિદ્યાર્થીએ ગુજરાતીની પરીક્ષા આપી હતી. તો ધો.12 સામાન્ય પ્રવાહમાં 214 ગેરહાજર અને 4716 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. તો વિજ્ઞાન પ્રવાહમાં ગણિતના વિષયની પરીક્ષામાં 317 પૈકી 7 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાતા 308 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો