તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધો. 12માં દાહોદ ઝોનમાં 452 વિદ્યાર્થીઓ ગેરહાજર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગુજરાત બોર્ડની ધો.12 ની પરીક્ષાઓ અંતર્ગત તા.12-3-’20 ના રોજ લેવાયેલ પરીક્ષોમાં દાહોદ ઝોનમાં કુલ મળીને 489 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા. ગુરુવારે લેવાયેલ ધો.12 ની સેક્રેટીયલ પ્રેક્ટિસ અને વાણિજ્ય વ્યવહાર વિષયની પરીક્ષામાં 443 પૈકી 3 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. તો અને ધો.12 વિજ્ઞાન પ્રવાહની કમ્પ્યુટર વિષયની પરીક્ષામાં દાહોદ ઝોનમાં નોંધાયેલા કુલ 438 પૈકી 6 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. અને વિજ્ઞાન પ્રવાહની જ ભાષા વિષયની પરીક્ષામાં 28 ગેરહાજર વિદ્યાર્થીઓ સિવાયના 1279 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તો સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ભૂગોળના પેપરમાં 10504 પૈકી 452 વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા કુલ 10052 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો