તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધો. 10માં 1493 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત બોર્ડની પરીક્ષાઓ અંતર્ગત તા.13-3-’20 ના
રોજ લેવાયેલ ધો.10ની સામાજિક વિજ્ઞાનની પરીક્ષામાં દાહોદ ઝોનમાં કુલ 35,700 વિદ્યાર્થીઓ પૈકી કુલ
મળીને 1493 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા. તો ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં વાણિજ્ય વ્યવસ્થા વિષયના પેપરમાં 635 પૈકી
13 વિદ્યાર્થીઓ ગેરહાજર
રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો