તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોતને ભેટેલા તલાટીના પરિવારને રૂપિયા 3.16 લાખની મદદ કરાઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દાહોદ | દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના ભીલપાનીયા સેજામાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા હરિસિંહ મથુરાજી કુકણા હાલમાં ચાલતી પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિની કામગીરી કરી તા.17 ફેબ્રુઆરી’19ને રવિવારના રોજ સાંજના સમયે તેમની ગ્રામ પંચાયત ઓફીસમાંથી પોતાના નિવાસસ્થાને જતા લીમખેડા ખાતે માર્ગ અકસ્માત નડતાં તેમનું નિધન થઇ ગયું હતું. વતનમાં તેમના બેસણામાં દાહોદ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ સાલમસિંહ બારીયા દ્વારા સાંત્વના આપવામાં આવી હતી. તેમજ તેમના પરિવારને દાહોદ જિલ્લાના તમામ તલાટી મિત્રો તથા તાલુકા પંચાયત કચેરી તથા અન્ય વિભાગના કર્મચારી દ્વારા આર્થિક મદદ તરીકે રૂ.3,16,000ની મદદ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો