તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂત પાસેથી પાક રક્ષણની બંદૂક અને 7 કારતૂસની લૂંટ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધાનપુર તાલુકાના આમલી મેનપુર ગામે રાત્રીના સમયે ખેતરમાં રાઉન્ડ મારવા ગયેલા ઇસમ પાસેથી પાક રક્ષણની બંદુક, બાર બોરના રાઉન્ડ નંગ 7, એક મોબાઇલ અને એક બેટરીની લૂંટ કરી લઇ અજાણ્યા લૂંટારૂઓ ભાગી ગયા હતા. આ સંદર્ભે ધાનપુર પોલીસ મથકે ગુનો નોંધાયો છે.

ધાનપુર તાલુકાના આમલીમેનપુર ગામના નટુભાઇ મલાભાઇ ભુરીયા તા.11મીના સાંજના આશરે આઠેક વાગ્યાના અરસામાં પાકરક્ષણની બંદુકમાં એક રાઉન્ડ લોડ કરી અને બીજા છ રાઉન્ડ સાથે લઇ તેમના ઘરથી બે કિલોમીટર દૂર આવેલા મકાઇનું વાવેતર કરેલ ખતરે રાઉન્ડ મારવા ગયા હતા. ત્યારે ખેતરના શેઢે અનુસંધાન પાન નં.2

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો