તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદમાંથી પોલીસે બે સ્થળેથી દારૂ સાથે 2ની ધરપકડ કરી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ તાલુકા પોલીસે બે સ્થળેથી 915 બોટલ દારૂ સાથે મહિલા સહિત બેની ધરપકડ કરી હતી. જેમાં ખરોદા ગામેથી મધ્યપ્રદેશથી બાઇક ઉપર લવાતા 28,500 રૂપિયાના દારૂ તથા બાઇક મળી 43,500ના મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ કરી હતી. જ્યારે રળીયાતીમાં ઘરમાં રેઇડ કરી 26,230 રૂપિયાના દારૂ સાથે બુટલેગર મહિલાની ધરપકડ કરી હતી.

દાહોદ તાલુકામાં પોલીસ ગતરોજ સાંજના સમયે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. ત્યારે ખરોદા ચોસાલા જવાના રોડ ઉપર બાઇક ઉપર કંતાનના પોટલા બાંધીને આવતી મધ્યપ્રદેશ તરફથી આવતી જીજે-06-એમએ-4286 નંબરની બાઇકને પ્રોહી બાતમી આધારે રોકતાં ચાલકે બાઇક ન રોકતાં પોલીસે પીછો કરી ઝાલોદના કાકરાકુવાના પ્રતાપભાઇ વાલાભાઇ ગરાસીયાને પકડી પાડ્યો હતો. ત્યાર બાદ બાઇક ઉપર મુકેલા થેલામાં તપાસ કરતાં તેમાંથી વગર પાસ

...અનુ. પાન. નં. 2

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો