તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અવાજનું પ્રદૂષણ ફેલાવતા 6 ડીજે સંચાલકો સામે પોલીસ ફરિયાદ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ડિસ્ક જોકીના કારણે ફેલાતા ત્રાસદાયક અવાજને નિયંત્રિત કરવા માટે જિલ્લા સમાહર્તા દ્વારા બહાર પાડવામાં આવેલા નિયમનકારી જાહેરનામાનો ભંગ કરતા કુલ ૬ ડીજે સંચાલકો સામે ફરિયાદો પોલીસ દ્વારા નોંધવામાં આવી છે. બેફામ રીતે ડીજે વગાડી જનપરેશાની વધારતા ડીજે સંચાલકો સામે
પોલીસ તંત્ર દ્વારા સામાન જપ્તી સહિતના કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે.

સમયાંતરે યોજાતી વિવિધ પરીક્ષાઓ, દર્દીઓ તથા અબાલવૃદ્ધોને ખલેલ પહોચવી ઉપરાંત અવાજનું પ્રદૂષણ ફેલાવવા સહિતના કારણોને ધ્યાને લઇ કલેક્ટર વિજય ખરાડીને ડીજેના સંચાલન પર કેટલાક વાજબી નિયંત્રણ લાદ્યા હતા અને તે માટે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું હતું. જેનો જિલ્લામાં અસરકારક અમલ કરવા માટે જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે સૂચના આપી હતી. ઉક્ત બાબતોને ધ્યાને લઇ પોલીસ તંત્રએ ટૂંકા સમયગાળામાં જ ૬ ડીજે સંચાલકો સામે જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કરી કર્યો હતો અને તેના સંચાલકો સામે ફરિયાદ નોંધી ડીજે વગાડવા માટે ઉપયોગમાં લેવાયેલા સાધનો, વાહનો પણ જપ્ત કરી લીધા હતા. આ સંચાલકો કોઇ પણ મંજૂરી કે નોંધણી વિના જ બેફામ રીતે ડીજે ચલાવતા અને તે દરમિયાન જ પોલીસની ઝપટે ચડી ગયા હતા. અત્યાર સુધી દાખલ

...અનુ. પાન. નં. 2

જનપરેશાની વધારતાં ડીજે અને વાહન જપ્ત કરી પગલાં લીધા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો