તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાવ ગામેેથી વિદેશીદારૂની જથ્થો જપ્ત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધાનપુર પોલીસ ઘોડા ઝર ગામે રોડ પર જરૂરી વોચ રાખી ઉભી હતી. દરમિયાન મીણીયાના થેલામાં વિદેશી દારૂનો જથ્થો ભરી હેરાફેરી કરવા નીકળેલ ધાનપુર તાલુકાના પાવ ગામની ચકી ઉર્ફે સકીનાબેન સબુરભાઇ ઝાપડાભાઇ સંગોડ દૂરથી જ પોલીસની વોચ જોઇ પોતાના પાસેનો મીણીયાનો થેલો ત્યાં જ ફેંકી નાસી ગઇ હતી જે મીણીયાનો થેલો પોલીસે પોતાના કબજામાં લઇ થેલાની તલાસી લેતા થેલામાંથી રૂ.29,300ની કુલ કિંમતના ભારતીય બનાવના વિદેશી દારૂની પ્લાસ્ટીકની 180 મી.લી.ની બોટલ નંગ 586 ઝડપી પાડી કબજે લીધી હતી. આ સંબંધે ધાનપુર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ કનુભાઇ ભાથુભાઇએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો