દાહોદના અમદાવાદ-ઈન્દોર હાઈવે પર હોટલ પાસે થયેલા ટ્રક અકસ્માતમાં એકને ઈજા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ શહેરના અમદાવાદ-ઇન્દૌર હાઇવે ઉપર આવેલી હોટલે સાંજથી માંડીને મોડી રાત સુધી દાહોદ શહેરના યુવાધનનો જમાવડો રહેતો હોય છે. હાઇવેના ડિવાઇડર નજીક પણ ખુરશીઓ નાખીને લોકો બેસતા હોય છે. શુક્રવારની બપોરના 12.30 વાગ્યાના અરસામાં યુવાનો બેસે છે અને તેમના વાહનો ઉભા રહે છે તે સ્થળે જ બે ટ્રકના ચાલકોએ સ્ટેયરિંગ ઉપરથી કાબૂ ગુમાવીને ડિવાઇડર કુદી ગયા હતા. અકસ્માતમાં એક યુવક ઘાયલ થયો હતો. દિવ્યેશ જૈન

અન્ય સમાચારો પણ છે...