લગ્નના ઇરાદે સગીરાનું અપહરણ કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ. ઝરીબુઝર્ગના પ્રતાપસિંહ પરમારે બોરીયાલી ગામે 16 વર્ષિય સગીરાનું પત્ની બનાવવા માટે બળજબરી પૂર્વક અપહરણ કરી લઇ ગયો હતો. સગીરા રાત્રે મોડે સુધી ઘરે નહી આવતાં શોધખોળ કરવા છતાં મળી ન હતી. ઉપરોક્તક ઘટનાની હકીકત જાણવા મળતાં સગીરાના પિતાએ પ્રતાપસિંહ નવલસિંહ પરમાર વિરૂદ્ધ પુત્રીના અપહરણ કર્યાની ગરબાડા પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...