દાહોદમાં પવનની લહેરખીથી ગરમીમાં હળવાશ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ | દાહોદમાં સોમવારે 40 સે.ગ્રે. ડીગ્રી તાપમાન હોવા છતાંય દિવસભર પવનસભર લહેરખીઓ ફૂંકાતા લોકોને રાહત લાગી હતી. મે માસના આરંભે આ વખતે ઓરિસ્સામાં આવેલ ફેની વાવાઝોડાને કારણે દાહોદમાં પણ પવનની લહેરખીઓનું પ્રમાણ સારી માત્રામાં રહેતા ગરમીની અસર ધારી નહીં રહેતા લોકોને રાહત લાગી રહી છે. દાહોદમાં છેલ્લા કેટલાય દિવસથી રાતદિવસ પવનનું જોર વધુ પ્રમાણમાં રહેતા ધૂળની ડમરીઓ ફૂંકાતી હોવા છતાંય ગરમીમાં રાહત લાગતી લાગી રહી છે.

અન્ય સમાચારો પણ છે...