તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • પૂર્વાનુમાન | આકાશમાં છુટાછવાયા વાદળો રહેશે. ગરમીની અસર વર્તાશે.

પૂર્વાનુમાન | આકાશમાં છુટાછવાયા વાદળો રહેશે. ગરમીની અસર વર્તાશે.

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગઈ કાલથી વધ્યુ/ઘટ્યુ (-0.0) (-0.0)

ગોધરા 35 27.4

દાહોદ 35 27.4

સૂર્યાસ્ત આજે

7.17 pm

સૂર્યોદય કાલે

6.12 am

ન્યૂઝ ફટાફટ

શહેરા પાસે બસ બેને અડફેટમાં લીધો
ગોધરા | શહેરા પાસેના રોડ પર બસ ચાલક પોતાના કબજાની બસ પુરપાટ ચલાવીને બાઇકને અડફેટમાં લેતાં બાઇક ચાલક સામંતસિંહ બારીયા તથા પાછળ બેસેલા વિનોદભાઇને ઇજાઓ પહોચાડીને નાસી ગયો હતો.

ગોધરાના આરટીઓ પાસે અકસ્માત
ગોધરા | ગોધરાના આરોટીઓ સર્કલ પાસેના રોડ ઉપર અજાણ્યો કાર ચાલકે કારને પુરપાટ હકારીને મોહમ્મદ વારીસ તથા સામૈયાને ટક્કર મારીને ઇજાઓ કરીને નાસી ગયો હતો.

ગોધરા નજીક એક બળદને કતલે જતા બચાવ્યો
ગોધરા | ગોધરાની આયુર્વેદીક હોસ્પીટલ પાસેના રોડ ઉપર ઇન્ડીકા કારમાં કતલ કરવાના ઇરાદે બળદ નંગ-1 લઇને જતાં પોલીસના ચેકીંગમાં ગાડી મુકીને ડ્રાઇવર અને કડકટર નાસી ગયા હતા.

કાર્યક્રમોની માિહતિ, પ્રેસનોટ અને સમાચાર માટે વોટ્સઅેપ અથવા ઇ-મેઇલ કરો

9099203204 (દાહોદ જિલ્લા માટે)

9737115470 (પંચ-મહિ. જિલ્લા માટે)

dbgodhra@gmail.com

dbdahod@gmail.com

અંદર વાંચો

હાલોલની સફારી ચોકડી પાસે વૃક્ષ ધરાસાઇ થતા કલાકો સુધી વ્યવહાર ખોરવાયો (પેજ-04)

પંચ-દાહોદ જિલ્લામાં સાંવત્રીક વરસાદ : ઝરમર વરસાદથી ખેતીને ફાયદો (પેજ-04)

ગોધરામાં શ્રાવણમાં તહેવારને અનુલક્ષી ફરસાણની દુકાનમાં ચેકીંગની માંગ (પેજ-04)
પંચ તંત્ર
અન્ય સમાચારો પણ છે...