તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • ધાનપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખે પદભાર સંભાળ્યો

ધાનપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખે પદભાર સંભાળ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધાનપુર તાલુકા પંચાયતમાં શુક્રવારે નવીન પ્રમુખ અને ઉપપ્રમુખ ફૂલહારથી સ્વાગત કરી વિધિ-વિધાન સાથે પ્રમુખ તરીકે રાધાબેન પ્રદિપસિહ મોહનીયા અને ઉપપ્રમુખ બાબૂતસિહ ચૌહાણે પદભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે પ્રમુખ અને ઉપપ્રમુખ સન્માન સમારંભ યોજાયો હતો.

દાહોદ જિલ્લા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ કિરણભાઈ ખાબડ, દાહોદ જિલ્લા ભાજપના મહામંત્રી સરદારસિહ બારીઆ, ધાનપુર તાલુકા ભાજપના પાર્ટી પ્રમુખ ભરતભાઇ પટેલ સહિત સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...