તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • દાહોદમાં ખાતર વિતરણ ટાંણે ધીમી પ્રક્રિયાથી ખેડૂતોનો હોબાળો

દાહોદમાં ખાતર વિતરણ ટાંણે ધીમી પ્રક્રિયાથી ખેડૂતોનો હોબાળો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ શહેરની એપીએમસીમાં વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત દરેક ખેડુતને એક એકર જમીન દીઠ45 કિલો યુરીયા,50 કિલો એમોનિયમ સલ્ફેટ અને 50 કિલો એમપીકે જીએસએફસી વિતરણની કામગીરી શરૂ કરાઇ હતી. પરંતુ દસ્તાવેજ ચકાસણીની પ્રક્રિયામાં વિલંબને કારણે ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. તસવીર-સંતોષ જૈન

અન્ય સમાચારો પણ છે...