તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • પૂર્વાનુમાન | પંથકમાં વાદળછાયું વાતાવરણ રહેશે. વરસાદી ઝાપટા પડશે.

પૂર્વાનુમાન | પંથકમાં વાદળછાયું વાતાવરણ રહેશે. વરસાદી ઝાપટા પડશે.

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગઈ કાલથી વધ્યુ/ઘટ્યુ (-0.0) (-0.0)

ગોધરા 36 28

દાહોદ 36 28

સૂર્યાસ્ત આજે

19.23 pm

સૂર્યોદય કાલે

5.55 am

પહેલાં ગુડ ન્યૂઝ

તપોવન સંકુલમાં વિજ્ઞાન શિક્ષકોની મીટીંગ
ભરૂચ | પરમ લોકવિજ્ઞાન કેન્દ્ર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના સંયુક્ત ઉપક્રમે ભરૂચ જીલ્લાની તમામ શાળાના વિજ્ઞાન શિક્ષકોની મીટીંગ મંગળવારે 10 મી જુલાઇના રોજ સવારે 10 કલાકે તપોવન સંકુલ ખાતે રાખવામાં આવી છે. મીટીંગમાં વિજ્ઞાન શિક્ષકોને હાજર રહેવા જણાવાયું છે.

ન્યૂઝ ફટાફટ

શહેરાના રેણા ગામે અકસ્માત
ગોધરા | રેણા ગામે અજાણ્યા ટેન્કર ચાલકે પોતના કબજાનું ટેન્કર પુરપાટ ચલાવીને ખેતરમા઼થી કામ કરીને ઘરે પરત આવતાં હિમતભાઇ નાભત્રીજાને અડફેટ માં લઇને ઇજાઓ કરીને નાસી ગયો હતો.

પરીણીતાને ઘરમાંથી કાઢી મુકતા ફરીયાદ
ગોધરા | કાલોલની નયના પરમારને તેમના પતિ ઝગડો કરીને શારીરીક માનસિક ત્રાસ આપીને મારે બીજી પત્ની લાવવાની છે. તેમ કહીને ઘરમાંથી કાઢ મુકતા પોલીસ ફરીયાદ નોધાઇ હતી.

કાલોલમાં રોડ ક્રોસ કરતાં બાઇક સાથે અકસ્માત
ગોધરા | કાલોલમાં સંદિપભાઇ બાઇક લઇને રોડ ક્રોસ કરતાં હાલોલ તરફથી આવતી ગાડી ચાલકે બાઇકને ટક્કર મારતાં સંદિપભાઇ તથા તેમના મિત્રને ઇજાઓ કરીને નાસી ગયો હતો.

કાલોલ વિસ્તારમાં સગીરાને ભગાડી જતાં ફરીયાદ
ગોધરા | કાલોલના વિસ્તારમાં સંતોષભાઇ વણકરે સગીરાને પટાવી ફોસલાવીને લગ્ન કરવાના તથા શારિરિક શોષક કરવાના ઇરાદે ભગાડી જતાં પોલસ ફરીયાદ નોધાઇ હતી.

બોડીદ્રા ગામે પૈસા બાબતે મારામારી
ગોધરા | બોડીદ્રામાં વર્ષાબેન બારીયા ખેતરમાં આવીને અ જમીન ખેડવાની નહિ હેલા મારા પૈસા આપો પછી જ જમીન ખેડવા દઇશ તેમ કહીને ગડદાપાટુ તથા કુહાડીનો પાછલો ભાગ મારીને ઇજાઓ કરી હતી.

કાર્યક્રમોની માિહતિ, પ્રેસનોટ અને સમાચાર માટે વોટ્સઅેપ અથવા ઇ-મેઇલ કરો

9099203204 (દાહોદ જિલ્લા માટે)

9737115470 (પંચ-મહિ. જિલ્લા માટે)

dbgodhra@gmail.com

dbdahod@gmail.com

અંદર વાંચો

વાંકડી પંચાયતમાં 5 માસથી તલાટી ગેરહાજર (પેજ-04)

ગોધરામાં કબ્રસ્તાન પરના રોડ અને ગટરની સમસ્યા (પેજ-04)

ગોધરામાં થયેલી ગંદકીની બોલતી તસવીરો (પેજ-04)
પંચ તંત્ર

મને લાગે છે કે હવે મોદી સરકાર કોંગ્રેસના રસ્તે આવી ગઇ એટલે હવે મોદી સરકાર પણ કોંગ્રેસની જેમ 48 વર્ષ રાજમાં રહેશે.
અન્ય સમાચારો પણ છે...