તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • રાજસ્થાનમાં પાદરીને બંધક બનાવી 4.50 લાખની લૂંટનાર બે ઝડપાયા

રાજસ્થાનમાં પાદરીને બંધક બનાવી 4.50 લાખની લૂંટનાર બે ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ તાલુકાના આગાવાડા અને રાણાપુર ગામના યુવકે રાજસ્થાનમાં પાદરીને બંધક બનાવીને 4.50 લાખ રૂપિયાની લુંટ કરી હતી. ત્યારે બાતમીના આધારે એલસીબીએ વોચ ગોઠવીને આ લુટારુઓને પુંસરી ગામે આર.ટી.ઓ ચેકપોસ્ટ પાસેથી ઝડપી પાડ્યા હતાં. યુવકો પાસેથી રોકડ અને યુરો પણ મળી આવ્યા હતાં.

વર્ષ 2017ના વર્ષમાં રાજસ્થાનના કોટા જીલ્લાના રામગંજમડી પો.સ્ટે. ચર્ચના પાદરીને બંધક બનાવી 4,50,000ની લૂંટ મુખ્ય સુત્રધારો દિનેશભાઇ વિછીયાભાઇ ગુડીયા રહે. આગાવાડા તથા પ્રદીપભાઇ ઉર્ફે પપ્પુ પાંગુભાઇ મેડા રહે. રાણાપુર. જી.ઝાબુઆ અંગે બાતમી મળી હતી. તેના આધારે એલસીબી પો.સ.ઇ. પી.બી.જાદવ, તથા પેરોલ ફર્લો સ્કોર્ડ પો.સ.ઇ. એ.એન.સોલંકીએ જુદી જુદી ટીમ બનાવી એસ.આર.પી.ના જવાનોને સાથે રાખી પુસરી આર.ટી.ઓ. ચેક પોસ્ટ નજીક હાઇવે ઉપર વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ મોટર સાયકલ જીજે-20-એજી-20-4722 ઉપર આવેલા દિનેશ અને પ્રદીપને ઝડપી

...અનુ. પાન. નં. 2

અન્ય સમાચારો પણ છે...