• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • પૂર્વાનુમાન | આકાશમાં છુટાછવાયા વાદળો રહેશે. ગરમીની અસર વર્તાશે.

પૂર્વાનુમાન | આકાશમાં છુટાછવાયા વાદળો રહેશે. ગરમીની અસર વર્તાશે.

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગઈ કાલથી વધ્યુ/ઘટ્યુ (-0.0) (-0.0)

ગોધરા 35 27

દાહોદ 35 27

સૂર્યાસ્ત આજે

19.17 pm

સૂર્યોદય કાલે

6.12 am

પહેલાં ગુડ ન્યૂઝ

કલા મહોત્સવ નિમિત્તે વિવિધ સ્પર્ધા યોજાઇ
ભરૂચ | ભરૂચ જિલ્લા રમત ગમત અધિકારી કચેરી દ્વારા આયોજિત કલા મહોત્સવ નિમિત્તે માંડવાની ગાયત્રી વિદ્યાલયમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઇ હતી. જેમાં નારાયણ વિદ્યા વિહાર સ્કૂલે સુગમ સંગીત, ઓરગન, ભરત નાટ્યમ, લોકગીત તેમજ ભજનમાં પ્રથમ અને સમુહ ગીતમાં દ્વિતિય ક્રમ મેળવ્યો હતો.

ન્યૂઝ ફટાફટ

લીમખેડામાંથી નશામાં ચકચૂર બે ઝડપાતા કાર્યવાહી
લીમખેડા | લીમખેડાની ચિત્રકૂટ સોસાયટીમાં જાદાખેરીયા નો મહેશ પરમાર તથા પાલ્લી નુતન શાળા પાસે ફતેસિંહ તડવી નશામાં ચકચૂર બની જાહેરમાં લથડીયા ખાતા ઝડપાયા હતા. લીમખેડા પોલીસે બન્ને વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ગોધરામાં કારને ટકકર મારી નુકસાન
ગોધરા | ગોધરા શહેરના પોલીસ હેડકવાર્ટસ પાસે ટવેરા ગાડીનો ચાલક નૈનેશ શાહ રહે.વડોદરાએ પોતાની કાર લઇને પસાર થતા દિપેન ભરવાડની ગાડીના પાછળના ભાગે જોરદાર ટકકર મારતા ગાડીને નુકસાન પહોંચાડતા તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

હાલોલમાં ટીંબી પાટીયા પાસે સામાન્ય બાબતે મારામારી
ગોધરા | હાલોલ તાલુકાના ટીંબી પાટીયા પાસે સદામ સલીમ ઘાંચી રહે.હાલોલ બાદશાહ દરગાહ પાસેએ હેમંત પવારને અપશબ્દો બોલી કોણીના ભાગે બે ફટકા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી.

ઘોઘંબામાંથી બે જુગારીયા ઝડપાયા
ગોધરા | ઘોઘંબામાં વરલી મટકાનો જુગાર રમતા ઇલ્યાસભાઇ મહેબુબભાઇ મીરજા રહે. મોગલવાડા કાલોલ તથા ધર્મન્દ્રસિંહ નટરવસિંહ જાદવ રહે.રાજપુત ફળીયા ઘોઘંબાને પોલીસે ઝડપી પાડયા હતા.

કાર્યક્રમોની માિહતિ, પ્રેસનોટ અને સમાચાર માટે વોટ્સઅેપ અથવા ઇ-મેઇલ કરો

9099203204 (દાહોદ જિલ્લા માટે)

9737115470 (પંચ-મહિ. જિલ્લા માટે)

dbgodhra@gmail.com

dbdahod@gmail.com

અંદર વાંચો

કરાડ ડેમમા પાણીનો જથ્થો માત્ર 36.45% : પાકને નુકસાનની ભીતિ (પેજ-04)

મહિ. જિલ્લાના માંચોડ-ગોધરના ખેડૂતોની લીમડાની સફળ ખેતી (પેજ-04)
પંચ તંત્ર

હલ્લો મુખ્યમંત્રી ઓિફસ, કાગળ પર તો અમારા ગામમાં 50 શૌચાલય બન્યા છે મંત્રીશ્રીએ ઉદઘાટન પણ કર્યા છે પરંતુ એ શૌચાલય છે કયા ?
અન્ય સમાચારો પણ છે...