Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Dahod » દાહોદ, મહિસાગર, પંચમહાલ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

દાહોદ, મહિસાગર, પંચમહાલ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:25 AM

દાહોદ

  • દાહોદ, મહિસાગર, પંચમહાલ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી
    દાહોદ-61 (આ ફોટો ફ્રન્ટ પેજ ત્રણ કોલમ લેવો)દાહોદ શહેરમાં આદિવાસી પરિવાર દ્વારા ભવ્ય સાંસ્કૃતિક રેલી કાઢીને આદિવાસી દિવસની ઉજવણી કરી હતી. તસવીર સંતોષ જૈન

    ગોધરા

    ગોધરાના સાંપા રોડ ઉપર સંતકૈવલ મંદીર પાસેના ખુલ્લા મેદાનમાં આદિવાસી દિવસે આદિવાસી સમેંલન યોજાયું હતું. બહેનો ઉપસ્થીત રહીને આદિવાસી દિવસની ઉજવણી કરી હતી.

    કડાણા

    કડાણાના ભેકોટીયા બાવજી મંદિર ખાતે વિશ્વ આદિવાસી ગૌરવ દિનની આન, બાન, શાન, સાથે ગૌરવભેર ઉજવણી કરી હતી. નિતુરાજ પુવાર

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending