• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Dahod
  • પૂર્વાનુમાન | આકાશમાં છુટાછવાયા વાદળો રહેશે. ગરમીની અસર વર્તાશે.

પૂર્વાનુમાન | આકાશમાં છુટાછવાયા વાદળો રહેશે. ગરમીની અસર વર્તાશે.

ગઈ કાલથી વધ્યુ/ઘટ્યુ (-0.0) (-0.0) ગોધરા 35 27 દાહોદ 35 27 સૂર્યાસ્ત આજે 19.17 pm સૂર્યોદય કાલે 6.12 am ન્યૂઝ ફટાફટ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:25 AM
પૂર્વાનુમાન | આકાશમાં છુટાછવાયા વાદળો રહેશે. ગરમીની અસર વર્તાશે.

ગઈ કાલથી વધ્યુ/ઘટ્યુ (-0.0) (-0.0)

ગોધરા 35 27

દાહોદ 35 27

સૂર્યાસ્ત આજે

19.17 pm

સૂર્યોદય કાલે

6.12 am

ન્યૂઝ ફટાફટ

નદીસર ગામેથી બે જુગારીઓ ઝડપાયા

ગોધરા | ગોધરાના નદીસર ગામે પોસ્ટ ફળીયામાં હારજીતનો જુગાર રમી રમાડતા હોવાની બાતમીના આધારે પોલીસે છાપો મારીને કાન્તીલાલ તથા ખાતુભાઇ ઝડપાઇ ગયા હતા.

ઝગડામાં છોડાવતાં જતી મહિલાને લાકડી મારી

ગોધરા | શહેરાના અણીયાદ ગામે સુરેશભાઇ અને દિનેશભાઇ વચ્ચે ઝગડો ચાલતો હતો. તે દરમિયાન કમળાબેન તેઓને છોડાવા જતાં સુરેશભાઇએ કમળાબેનને લાકડી મારીને ઇજાઓ કરી હતી.

કૂવામાં પડી જતાં અજાણ્યા યુવાનનું મોત

ગોધરા | ગોધરાના બામરોલી ખુર્દ ગામના ખેતરમાં આવેલા કુવામાં કોઇ અજાણ્યા 30 વર્ષીય યુવાન કોઇ અગમ્ય કારણસર કુવામાં પડી જઇને તેનું ડૂબી જવાથી મોત નિપજયું હતું.

કાર્યક્રમોની માિહતિ, પ્રેસનોટ અને સમાચાર માટે વોટ્સઅેપ અથવા ઇ-મેઇલ કરો

9099203204 (દાહોદ જિલ્લા માટે)

9737115470 (પંચ-મહિ. જિલ્લા માટે)

dbgodhra@gmail.com

dbdahod@gmail.com

અંદર વાંચો

શહેરા-મોરવા(હ)ની 22 લીઝોે ખાણ- ખનીજ વિભાગ દ્વારા બંધ કરવા આદેશ (પેજ-04)

દાહોદ જિલ્લામાં ઓછામાં ઓછી એક રમતમાં શાળા ફરજીયાત ભાગ લેશે (પેજ-04)

પંચ તંત્ર

તામીલનાડુંમાં ‘કરૂણા’ના અભાવમાં બે જગડશે ને ત્રીજો ફાવશે. કારણ કે હવે ‘નિધિ’ રહ્યો નહિ.

X
પૂર્વાનુમાન | આકાશમાં છુટાછવાયા વાદળો રહેશે. ગરમીની અસર વર્તાશે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App