Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Dahod » માછણ નદીમાં વૃદ્ધ ડૂબી જતા મોત નિપજ્યું

માછણ નદીમાં વૃદ્ધ ડૂબી જતા મોત નિપજ્યું

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:25 AM

દાહોદ. ઠેરકા ગામના રૂડી ફળિયામાં રહેતા 56 વર્ષના કડકીયાભાઈ સમસુભાઈ ખડીયા માછણ નદીના ઊંડા પાણીમાં પડી જતાં ડૂબી...

  • માછણ નદીમાં વૃદ્ધ ડૂબી જતા મોત નિપજ્યું
    દાહોદ. ઠેરકા ગામના રૂડી ફળિયામાં રહેતા 56 વર્ષના કડકીયાભાઈ સમસુભાઈ ખડીયા માછણ નદીના ઊંડા પાણીમાં પડી જતાં ડૂબી જવાથી તેમનું મોત નિપજ્યું હતું. કડકીયાભાઈ ઘરે પરત ન આવતાં ઘરના માણસોએ તપાસ કરી હતી. બાદમાં માછણ નદીના પાણીમાંથી મધરાત બાદ તેમની લાશ મળી આવતા મરણ જનારના દિકરા રાજુભાઈએ પોલીસને જાણ કરી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending