દાહોદ વણિક સમાજના વસ્તીપત્રકનું આજે વિમોચન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ | દાહોદના દશાનીમા વણિક સમાજ દ્વારા પ્રકાશિત થનાર ‘જ્ઞાતિ દર્શન-‘18’ નામે સમાજના વસ્તીપત્રકનું વિમોચન આજે મંગળવારે સાંજે દ્વિતીય પીઠાધિશ્વર વૈષ્ણવાચાર્ય પૂ. કલ્યાણરાયજી મહારાજ, પૂ. હરિરાય બાવાશ્રી તથા પૂ. વાગ્ધીશબાવાશ્રીના કરકમલો દ્વારા દેસાઈવાડ સ્થિત શ્રી.ન.છો.શાહ દ.વ.વાડીમાં રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...