તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • પૂર્વાનુમાન | પંથકમાં વાદળછાયું વાતાવરણ રહેશે. વરસાદી ઝાપટા પડશે.

પૂર્વાનુમાન | પંથકમાં વાદળછાયું વાતાવરણ રહેશે. વરસાદી ઝાપટા પડશે.

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગઈ કાલથી વધ્યુ/ઘટ્યુ (-0.0) (-0.0)

ગોધરા 36 28

દાહોદ 36 28

સૂર્યાસ્ત આજે

19.23 pm

સૂર્યોદય કાલે

5.55 am

પહેલાં ગુડ ન્યૂઝ

લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા સેમિનારનું આયોજન
ભરૂચ | પરમ લોકવિજ્ઞાન કેન્દ્ર ભરૂચ દ્વારા નેશનલ સાયન્સ સેમીનારમાં ઔદ્યોગિક ક્રાંતિ માટે શું આપણે તૈયાર છીએ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ 8 થી 10 ના વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે સેમિનારમાં સ્પર્ધકે 6 મીનીટ વક્તવ્ય આપવાનું રહેશે. 20 જુલાઇ સુધીમાં ફોર્મ ભરી દેવું.

ન્યૂઝ ફટાફટ

હાલોલ જીઆઇડીસીમાં પડી જતાં મોત
ગોધરા | હાલોલના જીઆઇડીસીમાં કલ્પેશભાઇ નરવતભાઇ પરમાર કોઇ કારણસર જમીન પર પડી જતાં તેઓને સારવાર અર્થે લઇને જતાં તેઓનુ઼ સારવાર દરમિયાન મોત નિપજયુ઼ હતું.

હાલોલમાં જુની અદાવતે બે જણાએ ટેમ્પાની તોડફોડ કરી
ગોધરા | હાલોલના ખોડીયાર નગર પાસે જુની અદાવતની દાઝ રાખીને ફુલાભાઇ તથા અન્યએકે મેલાભાઇના અતુલ શક્તિ ટેમ્પાના કાચ ટોમીથી તોડી નાખીને ગડદાપાટુનો મારમાર્યો હતો.

દડીયાપુરા પાસે કન્ટેનરે એકને અડફેટ લેતાં મોત
ગોધરા | હાલોલના દડીયાપુર ગમ પસેના રોડ ઉપર અજાણ્યો કન્ટેનરનો ચાલક કન્ટેનરે બાઇકને અડફેટમાં લેતાં કેશરીસિંહ પરમાર ફગોડાળને નીચે પડતાં કન્ટેનરનુ઼ વ્હીલ ચઢતાં તેમનુ઼ મોત નિપજયું હતુ઼.

મોરા ગામે ખેતરમાંથી ટ્રેકટર કાઢતાં પથ્થર મારો
ગોધરા | મોરા ગામે સુરેશ, મોતી, અંબા તથા રમીલાએ કૈલાશ તથા લક્ષ્મણને કહેલ કે તમે અમાર ખેતરમાથી ટ્રેકટર કેમ કાઢો છો તેમ કહીને પથ્થરો મારીને ઇજાઓ કરીને જાનથી મારવાની ઘમકી આપી હતી.

જહુરપુરામાં અડચણરૂપ લારીવાળા પર કાર્યવાહી
ગોધરા | ગોધરાના જહુરપુરા શાકમર્કેટ વિસ્તારમાં રસ્તા પર રાહદારીઓને અડચણરૂપ થાય તે રીતે રાજેશભાઇ વણજારા શાકભાજીની લારી રાખતાં પોલીસના ચેકીગ દરમિયાન ઝડપાઇ ગયો હતો.

કાર્યક્રમોની માિહતિ, પ્રેસનોટ અને સમાચાર માટે વોટ્સઅેપ અથવા ઇ-મેઇલ કરો

9099203204 (દાહોદ જિલ્લા માટે)

9737115470 (પંચ-મહિ. જિલ્લા માટે)

dbgodhra@gmail.com

dbdahod@gmail.com

અંદર વાંચો

જમીયતપુરામાં ડમ્પીગ સાઈડ રદ કરવા આવેદન (પેજ-03)

17 દિવસથી ભોજન વગર 332 બાળકોનો અભ્યાસ (પેજ-04)

શિક્ષકો મોબાઇલ વાપરશે તો સેવાપોથી ચીતરાશે (પેજ-04)
પંચ તંત્ર

હે પ્રભુ! હવે સીઝનનો વરસાદ વરસાવવાનું તો તું ભુલી જ ગયો છો. તો પછી લોઅર કે અપર સાયક્લોનીક સિસ્ટમ પ્રમાણે તો વરસાવ.
અન્ય સમાચારો પણ છે...