તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • મહુડી ગામે કુકડો લઇ ગયો છે કહીને હાથ ભાંગી નાખ્યો

મહુડી ગામે કુકડો લઇ ગયો છે કહીને હાથ ભાંગી નાખ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ | મહુડી ગામના દલાભાઇ કામોળે કલસિંગ વસૈયાને ગાળો બોલીને તુ મારો કુકડો લઇ આવ્યો છે કહ્યું હતું. જેથી કલસિંગભાઇએ મારા ઘરમાં જોઇ લો તેમ કહેતાં દલાએ લાકડી વડે હુમલો કર્યો હતો. તેના કારણે કલસિંગભાઇનો હાથ ભાંગી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...